Thursday, January 14, 2016

એક છોકરા ને કુતરુ કરડયુ પણ

એક છોકરા ને કુતરુ કરડયુ પણ તે બહુ હસયો.

લોકો એ પુછયુ કેમ હસે છે.

છોકરો બોલ્યો .

કૂતરું બોખુ હતુ.

0 comments:

Post a Comment