Friday, January 15, 2016

સહેજ ભીની સહેજ કોરી હોય છે..

સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચલ છોરી હોય છે,
હોય છે રંગીન પતંઞો બઘાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.

0 comments:

Post a Comment