Tuesday, October 20, 2009

દુખ ના થયા એવા અનુભવ…

દુખ ના થયા એવા અનુભવ કે,
જે મળે તેને હાલ પુછુ છું,
આંસુ જો ટપકે કોઈ ની આંખે,
મારી આંખો ને ભ્રમ માં લુંછું છુ..

0 comments:

Post a Comment