9:58 PM - પ્રેમ No comments નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે…… નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..
0 comments:
Post a Comment