9:53 PM - સુવિચાર No comments જિંદગી મળવી એ નસીબ ની વાત છે !! જિંદગી મળવી એ નસીબ ની વાત છે,મૃત્યુ મળવું એ સમય ની વાત છે,પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…
0 comments:
Post a Comment