Tuesday, October 20, 2009

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી….

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,
એ તો મહોબ્બત ને રમત કહે છે,
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી..

0 comments:

Post a Comment