9:33 AM -
No comments
No comments
કાગળના ટૂકડા કરવા સહેલા છે
કાગળના ટૂકડા કરવા સહેલા છે,
પણ કાપડના ટૂકડા કરવા સહજ કઠિન છે.
પણ એના કરતાં વધુ કઠિન છે,
લોખંડ કે લાકડાના ટૂકડા કરવા,
પણ સૌથી વધુ કઠિન શું છે ? ખબર છે ?
મગજમાં રહેલા ” અહમના “ટૂકડા કરવા.
એ અહમ તૂટે તો સાચા અર્થમાં જીવન મહાન બને.
0 comments:
Post a Comment