Tuesday, May 10, 2016

7:44 AM - No comments

ભોજન કરતી વખતે...

ભોજન કરતી વખતે,
એ પ્રાર્થના જરૂર કરજો. કે
જેમના ખેતરમાંથી મારું ભોજન આવ્યું છે,
તેમના બાળકો કદી ભૂખ્યા ના રહે. ....

0 comments:

Post a Comment