Wednesday, September 2, 2009

લાગણી માં નગર શોધું છુ !!

લાગણી માં નગર શોધું છુ,
પ્રેમ ભર્યા જીગર ને શોધું છુ,
કંટક થી ભરેલી આ દુનિયા માં,
પ્રેમ ની ડગર ને શોધું છુ….

0 comments:

Post a Comment