9:50 AM - પ્રેમ 4 comments કોરા કાગળ પર એનું ચિત્ર બનાવ્યું...... કોરા કાગળ પર એનું ચિત્ર બનાવ્યું,કલ્પના ના રંગો પૂરી ને રંગીન બનાવ્યું,કેવી અસર હતી મારા પ્રેમ માં કે,ચિત્ર માં પણ એના હૃદય ને ધબકતું બનાવ્યું….
4 comments:
saras che!
ખરેખર અદ્ ભૂત ભાવના !
mast 6
wah wah wah wah..............
Post a Comment