5:55 PM - પ્રેમ No comments સ્વપ્ન મા આવી ને સત્વસો ક્યા સુધી.... સ્વપ્ન મા આવી ને સત્વસો ક્યા સુધી,આંખ ના ઈશારે બોલાવશો ક્યા સુધી,મુખ તો ખોલો અરે કઈક તો બોલો,આમ મૌન રહી ને કોઈને ચાહસો ક્યા સુધી…
0 comments:
Post a Comment