Wednesday, April 6, 2016

10:26 AM - No comments

એક ડોક્ટરની વ્યથા

એક ડોક્ટરની વ્યથા:

'લોકો ગમે તેવા તેલમાં તળેલાં વડાં- સમોસાં ખાય છે'.

'ગટરનાં પાણીથી ભરેલી પાણીપૂરી ખાય છે'

'જંતુનાશકોથી ભરપૂર ફળ-શાકભાજી ખાયછે'
'કાળા ઝેરી કોક અને પેપ્સી પૈસા ખર્ચીને ગટગટાવી જાય છે'

'તમાકુ ફૂંકે ને એવી રીતે ચાવે છે કે જાણે કાલે દુનિયા રહેવાની જ નથી'

આ બધું પણ કોઈ ફરિયાદ કે વાંધાવચકા વગર...
પણ જેવું હું પ્રીસ્કીપ્શન લખું કે તુરંત પૂછે: "ડોક્ટર, આની કોઈ સાઈડ ઈફેકટ તો નથીને?"

0 comments:

Post a Comment