Saturday, April 30, 2016

10:45 PM - No comments

કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર...

કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર,
આટલા મીઠા અવાજે બોલવાનું બંધ કર.

ભરઉનાળે, ભરબપોરે ટાઢ વાગે છે મને,
મારો ફોટો ફ્રિઝમાં સંતાડવાનું બંધ કર.

0 comments:

Post a Comment