Thursday, March 10, 2016

11:29 AM - No comments

પડછાયા સાથે રેસ લગાવી

પડછાયા સાથે રેસ લગાવી ,
છેક સાંજે જીત્યો...

પણ એ મારો ભ્રમ હતો...
સવારે એ પાછો મારાથી આગળ નીકળી ગયો...

0 comments:

Post a Comment