Saturday, March 12, 2016

10:01 AM - No comments

સંવેદના ક્યાં કોઈ...

સંવેદના ક્યાં કોઈ શબ્દોમાં મપાય છે,
એ તો વ્હાલ બની બસ આંખમાં ઊભરાય છે.

0 comments:

Post a Comment